IMP-ost : 29th Oct, 2012
લાખો યુવાનોના રોલમોડેલના પતનથી શીખવા જેવા પાંચ પાઠ
'આ કોર્ટે પહેલાં ક્યારેય આવા આરોપીને જોયો નથી જે માનવતા માટે અસામાન્ય રીતે સમર્પિત હોય. રજત ખૂબ જ સારી વ્યક્તિ છે, પરંતુ ઇતિહાસ આવા ઉદાહરણોથી ભરાયેલો છે. જ્યારે સારા લોકો ખરાબ કામ કરતા જોવા મળે છે.' - ન્યૂયોર્કના જજ ઝેડ રકોફ : ઇનસાઇડર ટ્રેડિંગના ચુકાદામાં.
જેમાંથી આપણે ઘણુંબધું શીખી શકીએ છીએ:
1. ખોટા મિત્રની પસંદગી.
2. પોતાની પ્રતિષ્ઠાનું ઘ્યાન ના રાખવું.

શ્રીલંકાના બિઝનેસમેન રાજ રાજરત્નમને મિત્ર બનાવવા રજતની સૌથી મોટી
ભૂલ હતી. જે મિત્ર માત્ર નાણા કમાવા ઇરછતો હતો. રજતના સ્વભાવથી વિપરીત.
2. પોતાની પ્રતિષ્ઠાનું ઘ્યાન ના રાખવું.
૨૯ જુલાઇ ૨૦૦૮ના રોજ ગોલ્ડમેન, મંદીના દૌરમાં એઆઇજી ખરીદી શકે છે જેવી બોર્ડની બેઠકની
ગુપ્ત માહિતી પર ની ચર્ચા કરી બેઠા.
3. વાતચીતની ગંભીરતા ના સમજવી.
3. વાતચીતની ગંભીરતા ના સમજવી.
ઇન્વેસ્ટમેન્ટ કિંગ વોરેન બફેટ પાંચ બિલિયન ડોલર ગોલ્ડમેનમાં લગાવી રહ્યા હતા. આ માહિતી હતી.
રાજારત્નમ થોડાક વધુ ચાલક બની ગયા. ૩.૫૫ વાગે ગોલ્ડમેનના ચાર કરોડ શેર ખરીદી લીધા.
પાંચ મિનિટમાં ૧૦ લાખ ડોલર કમાયા. શું આ ની ગંભીરતા રજત સમજયા?
4. વર્ષોની તપસ્યા પછી અચાનક મહત્વકાંક્ષા જાગવી.
અચાનક તેમને ૬૩ની વયે અહેસાસ થયો હોય કે તેઓ કરોડો-અબજોના કારોબારના માલિક છે.4. વર્ષોની તપસ્યા પછી અચાનક મહત્વકાંક્ષા જાગવી.
ટોચ પર ટકેલા રહ્યા. પરંતુ આ અખૂટ ધન-સંપત્તિના તેઓ કસ્ટોડિયન, રખેવાળ જ રહ્યા છે.
માલિક કયાં બન્યા છે?
જીવનના નાજુક દોરમાં, નિર્ણય એ ક્ષણિક અવસરોએ, આપણે કશું વિચારી શકતા નથી.
5. કાંઇપણ કરતાં પહેલાં પરિવાર, પૂર્વજો, પ્રિયજનો વિષે ના વિચારવું.
કંઈપણ કરતા પહેલાં પૂછતા રજતે જો પોતાના પરિવારનો વિચાર કર્યોહોત તો આવું
કયારેય ન કર્યું હોત.
Read full story at :

No comments:
Post a Comment